Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સ્થિર તરંગને $ Y = A\sin (100t)\cos (0.01x) \;m$ વડે દર્શાવવામાં આવે છે. જ્યાં $Y$ અને $A$ મિલિમીટરમાં, $t$ સેકન્ડમાં અને $x$ મીટરમાં છે. તરંગનો વેગ ($m/s$ માં) કેટલો થાય?
એેક મોટર સાઈકલ સ્થિર સ્થિતિમાંથી $2\; m / s ^{2}$ ના પ્રવેગથી સુરેખ પથ પર ગતિ કરે છે. મોટર સાઈલકની ગતિના શરૂઆતના સ્થાન પર એક સ્થિર ઈલેક્ટ્રીક સાઈરન રાખેલ છે. મોટર સાઈકલના ડ્રાઈવરને તેની સ્થિર સ્થિતિના $94 \%$ જેટલો અવાજ અનુભવાય ત્યારે મોટર સાઈકલે કેટલું અંતર કાપ્યુ હશે? (અવાજની ઝડપ $=330 ms ^{-1}$)
બંને છેડે ખુલ્લી હોય તેવી એક નળાકાર નળીની હવામાં મૂળભૂત આવૃત્તિ $f_0$ છે. આ નળીને પાણીમાં ઊભી ડૂબાડતા અડધી નળી સુધી પાણી ભરાય છે. હવે હવાનાં સ્તંભની મૂળભૂત આવૃત્તિ કેટલી થાય?