Question
નીચે મુજબના શબ્દો વિશે જાણકારી મેળવો અને લખોઃ તંત્રી

Answer

અખબારની જગ્યા, વાચકોની રુચિ, સમાચારની અગત્ય વગેરેને ધ્યાનમાં લઈને આવેલ સમાચાર પ્રસિદ્ધ કરતાં પહેલાં મઠારવા પડે છે, આ કાર્ય કરનાર વ્યક્તિને તંત્રી' કહે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free