MCQ
નીચેના પૈકી કયું સૂત્ર વિસ્તારાંકનું છે ?
  • A
    $x_H-x_L$
  • B
    $\frac{x_H-x_L}{x_H+x_L}$
  • C
    $\frac{x_L-x_H}{x_L+x_H}$
  • D
    $x_L-x_H$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$f: Z \rightarrow \mathrm{N} \cup\{0\}^{2} \tan f(x)=10^{2}$ હોય, તો વિધય નો પ્રકાર જણાવો.
જો બધાં અવલોકનોની કિંમત સરખી હોય, તો નીચેનામાંથી કયું પરિણામ સાચું છે $?$
દિવસનું મહત્તમ તાપમાન એ કયા પ્રકારના ચલનું ઉદાહરણ છે $?$
પ્રસારમાનના કયા માપથી બે જુદી$-$જુદી માહિતીના પ્રસારને સરખાવી શકાય છે $?$
f: A → B માટે પ્રદેશ ગણ A ની પ્રત્યેક કિંમત માટે ગણ B માં ફક્ત એક જ પ્રતિબિંબ મળતું હોય તેને કેવા પ્રકારનું વિધેય કહેવાય ?
“કારખાનામાં સ્કૂનું દૈનિક ઉત્પાદન વિશેની અવર્ગીકૃત માહિતીને વર્ગીકૃત કરતા શું મળે $?$
જ્યારે સમષ્ટિ સમાંગ હોય ત્યારે કઈ નિદર્શન-પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે ?
માહિતીના અવલોકનોના વિચલનોનો સારાંશ દર્શાવતું પ્રસારનું માપ કયું છે $?$
યાદચ્છિક સંખ્યાઓના કોષ્ટકો પૈકી વ્યવહારમાં કોના કોષ્ટકોનો ઉપયોગ ખૂબ જ પ્રચલિત છે $?$
જો $(Q3- M) > (M – Q1)$ હોય, તો વિષમતાનો પ્રકાર જણાવો.