MCQ
નીચેના પૈકી કયું વિધાન સાચું છે તે જણાવો.
- Aજે સમષ્ટિના અવલોકનો બહુલકની કિંમતથી બંને બાજુ સમાન રીતે વિતરિત હોય તેને વિષમ આવૃત્તિ$-$વિતરણ કહે છે.
- ✓મધ્યસ્થથી અંતિમ ચતુર્થકોના અંતરના તફાવતનાં મૂલ્યો સંમિત આવૃત્તિ$-$વિતરણમાં સમાન હોય છે.
- Cજો $Sk > 0$ તો $> M$ અને $< M0$ થાય.
- Dજો $Sk < 0$ હોય તો $< M$ અને $> M0$