MCQ
નીચેના પૈકી કયું વિધાન સાચું છે $?$
  • A
    જે નિદર્શના પ્રત્યેક એકમની પસંદગી તેની અગાઉ પસંદ કરેલ એકમને સમષ્ટિમાં પરત કરીને કરવામાં આવે તે નિદર્શને પૂરવણી રહિત નિદર્શ કહેવાય.
  • જ્યારે તપાસ દરમિયાન એકમોનો નાશ કરવાનો હોય ત્યારે નિદર્શ તપાસ માત્ર જરૂરી નહિ પરંતુ અનિવાર્ય હોય છે.
  • C
    કોઈ પણ પ્રકારની નિદર્શન પદ્ધતિમાં નિદર્શનું કદ સમષ્ટિના કદ કરતાં મોટું હોય છે.
  • D
    સરળ યાદચ્છિક નિદર્શનમાં નિદર્શ મધ્યકને સમષ્ટિનો પ્રાચલ કહેવામાં આવે છે.

Answer

Correct option: B.
જ્યારે તપાસ દરમિયાન એકમોનો નાશ કરવાનો હોય ત્યારે નિદર્શ તપાસ માત્ર જરૂરી નહિ પરંતુ અનિવાર્ય હોય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free