Question
નીચેના શબ્દો વચ્ચેનો સંબંધ સમજાવો : કાયા અને માયા

Answer

કાયા – દેહ, શરીર.
માયા – સંસારની મોહમમતા અહીં “શરીર’ માનવનો દેહ છે અને સંસારની મોહમમતા શરીરમાં રહેલા મન સાથે સંબંધ ધરાવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કવિ અષાઢમાં ઘાસને તોડવાની ના કહીને શું કરવાનું કહે છે?
શ્રીકૃષ્ણ સુદામાને આવકાર માટે સ્ત્રીઓને શી તૈયારી કરવા કહે છે? કેમ?
આપેલા વાક્યોમાંથી દ્વિરુક્ત પ્રયોગ કે રવાનુકારી પ્રયોગો શોધી એમાં દ્રશ્યના, સ્પર્શના, શ્રવણના, સ્વાદના કે ગંધના કયા અનુભવ અભિવ્યક્ત થાય છે તે લખો: મોગરાની માળાથી મઘમઘાટ થઈ ગયો.
'એક જ દે ચિનગારી' કાવ્યમાં કવિ ને ઠંડોમાં શાનો અહેસાસ થાય છે?
‘ધૂળિયો મારગ’ કાવ્યના કવિ ધૂળિયે મારગ ચાલવા માટે શી શીખ આપે છે ?
કવિને માતાની લહેરખી ક્યારે અનુભવાય છે?
અહીં કોને સંબોધીને વાત કરવામાં આવી છે?
કવિએ માણસને પહાડની સાથે સરખાવી કેવો કહ્યો છે?
‘સદાનાં ગંગામાસ્વરૂપ’ શબ્દો શું સૂચવે છે?
કોને પોતાનાં ગણવાનાં છે?