Question
નીચેના શબ્દો વચ્ચેનો સંબંધ સમજાવો : સગડી અને આભઅટારી

Answer

સગડી – જીવનનું પ્રતીક છે.
આભઅટારી – આભની અટારી તારાનું પ્રતીક છે. અર્થાત્ આકાશના તારાને પણ પ્રકાશ મળ્યો છે, પણ મારા જીવનમાં હજી અંધકાર જ વ્યાપેલો છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions