Question
નીચેના શબ્દો વચ્ચેનો સંબંધ સમજાવો : થથરે અને ફફડે

Answer

થથરે – ઠંડીમાં કાયા થથરે છે.
ફફડે – ડરથી માણસ ફફડે છે. અર્થાત્ “થથરાટ’માં કંપનની ક્રિયા છે, ‘ફફડાટમાં ભયની અનુભૂતિ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free