Question
નીચેના ત્રિકોણ કઈ શરતને એકરૂપ છે તે લખો:

Answer

કાકબા

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

મોટી સંખ્યા ગણતરી કરી શોધી કાઢો : $ 2^8 $ અને $ 8^2 $
ભાગાકાર કરો : $\frac{-49}{32} \div \frac{35}{16}$
પાણીની ટાંકીની અંદર પગથિયાં આવેલાં છે. એક વાંદરો સૌથી ઉપરના પગથિયા પર બેઠો છે (અર્થાત સૌથી પહેલું પગથિયું). પાણીનું સ્તર નવમા પગથિયા પર છે :
તે એક કુદકામાં ત્રણ પગથિયાં નીચે અને પછીના કૂદકામાં $2$ પગથિયાં ઉપર આવે છે, તો તે કેટલામાં કૂદકે પાણીના સ્તરે પહોંચશે ?
એક સ્કર્ટની પડતર કિંમત રૂ $250$ અને રૂ. $150$ માં વેચ્યું. નાફો$-$ખોટ શોધો. આ ઉપરાંત નફાની ટકાવારી અને ખોટની ટકાવારી પણ શોધો.
નીચેનાને ચકાસો : $(- 21) \times [ (- 4) + (- 6)] = [(- 21) \times (- 4)] + [(- 21) \times (- 6)]$
ભાગાકારા કરો: $1.2 \div 100=............$
બાજુની આકૃતિમાં $x$ અને $y $ ખૂણાનું માપ શોધો.
સાદું રૂપ આપો $: b^3 \times 2^3 \times 5b^4 $
અજ્ઞાત ચલ $x$ અને $y$ શોધો $: (\frac{2}{-5}) = (\frac{x}{-35})= \frac{16}{y} $
સાદું રૂપ આપી નીચેના દરેકને ઘાત સ્વરૂપે દર્શાવો $: 25^4 \div 5^3$