Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ગેસ $PV = nRT + \alpha V$ સમીકરણ પ્રમાણે વર્તે છે જ્યાં $n$ એ મોલની સંખ્યા અને $\alpha $ ધન અચળાંક છે. એક મોલ વાયુ માટે શરૂઆતનું તાપમાન અને દબાણ અનુક્રમે $T_o$ અને $P_o$ છે.વાયુનું તાપમાન સમોષ્મી રીતે બમણું કરવા કેટલુ કાર્ય કરવું પડે?
થરમાડાયનેમિક પ્રક્રિયામાં બે મોલ એેક પરમાણ્વિક આદર્શ વાયુ $P \propto V^{-2}$ નું પાલન કરે છે. જો વાયુનું તાપમાન $300 \,K$ થી $400 \,K$ સુધી વધે છે, તો વાયુ વડે થયેલ કાર્ય ............... $R$ (જ્યાં $R=$ સાર્વત્રિક વાયુ અચળાંક છે.)
$3.00$ મોલ આદર્શ દ્વિ પરમાણ્વિક વાયુનું તાપમાન દબાણ અચળ રાખીને $40.0^{\circ} {C}$ જેટલું વધારવામાં આવે છે. વાયુના અણું ચાકગતિ કરે છે પરંતુ કંપન કરતાં નથી. જો આંતરિકઉર્જાનો ફેરફાર અને વાયુ દ્વારા થતાં કાર્યનો ગુણોત્તર $\frac{{x}}{10}$ છે. તો ${x}$ નું મૂલ્ય (નજીકના પૂર્ણાંકમાં) કેટલું હશે? $\left(\right.\left.{R}=8.31\, {J} {mol}^{-1} {K}^{-1}\right)$