નીચેનામાંથી યોગ્ય નિવેદન પસંદ કરો:
[એસિટિક એસિડનો $\mathrm{pK}_{\mathrm{a}}$ $=4.75,$, એસિટિક એસિડનું આણ્વિય દળ$=60 \mathrm{g} / \mathrm{mol}, \log 3=0.4771]$
કદમાં થતો ફેરફાર અવગણો
આપેલ : $K_b=0.5\,K\,kg\,mol ^{-1}$ અને $K _f=1.8\,K\,kg\,mol ^{-1}$ બધાજ કિસ્સાઓમાં મોલાલિટી એ મોલારિટી ને સમાન છે તેમ ધારી લો.