MCQ
નીચેનામાંથી ક્યુ વિધાન સાચું છે ? 
  • રેખાઓ $2x + 3y + 19 = 0$ અને $9x + 6y - 17 = 0$ એ યામાક્ષોને વર્તુળીયબિંદુઓ એ કાપે છે 
  • B
    બિદ્નુઓ $A(1, 2) , B(4, 6) , C(- 2, - 1)$ થી બનતા ત્રિકોણના પરિકેન્દ્ર, લંબકેન્દ્ર, અંત:કેન્દ્ર અને મધ્યકેન્દ્ર સેરેખ રેખા પર આવેલ છે 
  • C
    ત્રિકોણની બધી બાજુઓના મધ્યબિંદુ $(1, 2) , (3, 1)\,\, \& \,\,(5, 5) $ છે તો ત્રિકોણના લંબકેન્દ્રના યામો  $(3, 1)$ છે 
  • D
    ઊંગમબિંદુમાંથી પસાર થતી અને રેખાઓની જોડ $x y - 3 y^2 + y - 2 x + 10 = 0$ ને લંબ રેખાયુગ્મોનું સમીકરણ $3 y^2 + x y = 0$ છે 

Answer

Correct option: A.
રેખાઓ $2x + 3y + 19 = 0$ અને $9x + 6y - 17 = 0$ એ યામાક્ષોને વર્તુળીયબિંદુઓ એ કાપે છે 
a

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $f$ બધી વાસ્તવિક સંખ્યા $x \geq 0$ માટે અયુગ્મ વિધેય હોય તથા  $f(x)\, =3\, sin\, x + 4\, cos\, x$ હોય, તો $f(x)$ ની કિમત $x =  - \frac{{11\pi }}{6}$ આગળ ....... થાય.
$\mathop {\lim }\limits_{x \to \infty } \frac{{\log x}}{{{x^n}}}= . . .\;n > 0$
ધારો કે $v_{0} v=|z|^{2}+|z-3|^{2}+|z-6 i|^{2}, z \in C$ એ $z=z_{0}$ આગળ ન્યૂનતમ મૂલ્ય $v_{0}$ ધરાવે. છે. તો $\left|2 z_{0}^{2}-\bar{z}_{0}^{3}+3\right|^{2}+v_{0}^{2}=$ ............
જો $w$ $(Im\, w \neq 0)$ એ સંકર સંખ્યા હોય તો કોઈક વાસ્તવિક સંખ્યા $k$ માટે સંકર સંખ્યા $z$ નો ઉકેલગણ મેળવો કે જેથી $w - \overline {w}z  = k\left( {1 - z} \right)$ થાય. 
જો $a, b, c$ સમાંતર શ્રેણીમાં હોય અને $a^2, b^2, c^2$ સમગુણોત્તર શ્રેણીમાં હોય કે જેથી $ a <  b$ $ < c$ અને $a+b+c\,= \frac{3}{4}$ હોય તો $a$ ની કિમત મેળવો. 
 જો $\alpha$, $\beta$, $\gamma$ સમીકરણ $x^3 + 27 = 0$ ના બીજ હોય તો  દ્વિઘાત સમીકરણ મેળવો કે જેના બીજ ${\left( {\frac{\gamma }{\alpha }} \right)^2}$ અને ${\left( {\frac{\beta }{\alpha }} \right)^2}$  હોય.
ધારોકે છ સંખ્યાઓ $a_1, a_2, a_3, a_4, a_5, a_6$ સમાંતર શ્રેણીમાં છે અને $a_1+a_3=10$. જો આ છ સંખ્યાઓ નું મધ્યક $\frac{19}{2}$ હોય અને તેમનું વિયરણ $\sigma^2$ હોય, તો $8 \sigma^2=........$
$\frac{1}{{1 + \sqrt x }},\,\frac{1}{{1 - x}},\,\frac{1}{{1 - \sqrt x }}$ કઈ શ્રેણીમાં હશે ?
$\sum\limits_{r = 1}^{10} {\left( {{r^2} + 1} \right)}  \times \left( {r!} \right)$ ની કિમંત મેળવો.
${\left( {\frac{{ - 1 + i\sqrt 3 }}{2}} \right)^{20}} + {\left( {\frac{{ - 1 - i\sqrt 3 }}{2}} \right)^{20}} = $