Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
રિયા અને તેના ભાઈઓએ જંપોર બીચ પર નીચેની ક્રિયાઓ કરી $:$
$(૧)$ હોડીમાં મુસાફરી કરી.
$(૨)$ દરિયાકિનારે બેસી નાસ્તો કર્યો.
$(૩)$ રેતીમાં ઘર બનાવ્યાં.
$(૪)$ ઘોડા અને ઊંટ પર સવારી કરી.
ઉપરની ચાર ક્રિયાઓને પહેલા કરી હોય તેને $(૧)$ ક્રમ આપી ક્રમમાં લખો.