MCQ
નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે ?
  • A
    $sin\ 95 > sin\ 63 > sin\ 1$
  • B
    $sin\ 95 > sin\ 1 > sin\ 63$
  • C
    $sin\ 1 > sin\ 95 > sin\ 63$
  • D
    $sin\ 1 > sin\ 63 > sin\ 95$

Answer

$1 > 95\ -\ 30 \pi > 63 - 20 \pi $ $sin\ 1 > sin\ 95 > sin\ 63$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો સમીકરણ $x^2 - 8x + (a^2 - 6a) = 0$ ના બીજ વાસ્તવિક હોય તો ....
જો બિંદુ $(2, 3)$ માંથી પરવલય $y^2 = 4x$ પર દોરેલા સ્પર્શકોનો ઢાળ $m_1$ અને $m_2$ થાય, તો $\frac{1}{{{m_1}}}\,\, + \,\,\frac{1}{{{m_2}}}\,$નું મૂલ્ય કેટલું થાય.
પરવલય $x^2 = 8y$ ના શિરોબિંદુ અને નાભિલંબના અંત્યબિંદુઓને જોડતી રેખાઓ વડે બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય ?
જો $\alpha $ અને $\beta $ દ્રીઘાત સમીકરણ  $x^2 + x\, sin\,\theta  -2sin\,\theta  = 0$, $\theta  \in \left( {0,\frac{\pi }{2}} \right)$  ના ઉકેલો હોય તો $\frac{{{\alpha ^{12}} + {\beta ^{12}}}}{{\left( {{\alpha ^{ - 12}} + {\beta ^{ - 12}}} \right){{\left( {\alpha  - \beta } \right)}^{24}}}}$ ની કિમત મેળવો. 
જો  . .  . . તો  $\cos y\cos \left( {\frac{\pi }{2} - x} \right) - \cos \left( {\frac{\pi }{2} - y} \right)\cos x$ $ + \sin y\cos \left( {\frac{\pi }{2} - x} \right) + \cos x\sin \left( {\frac{\pi }{2} - y} \right)$ ની કિમત શૂન્ય થાય. 
અંતરાલ $[0,2 \pi]$ માં $x$ ની બધીજ કિમંતોનો સરવાળો કરો કે જેથી $\sin x+\sin 2 x+\sin 3 x+\sin 4 x=0$ થાય.
સમીકરણ $\log_{\sqrt{2}}x+\log_{\sqrt[4]{2}}x+\log_{\sqrt[6]{2}} x+........+\log_{\sqrt[32]{2}}x=136$હોય, તો $x=.........$ મળે.
એક રેખા એ $ 3x + y = 3 $ ને લંબ છે અને બિંદુ  $(2, 2) $ માંથી પસાર થાય છે તે $y-$અંત : ખંડ મેળવો.
જો $a, b, c$ એ સમગુણોત્તર શ્રેણીમાં છે અને $4a, 5b, 4c$ એ સમાંતર શ્રેણીમાં છે કે જેથી  $a + b + c = 70$, હોય તો $a^3 + b^3 + c^3$ ની કિમત મેળવો 
$5{\sin ^2}\theta + 4{\cos ^2}\theta $ ની ન્યૂનતમ કિમત મેળવો.