નીચેનામાંથી સાચું વિધાન કયું છે.
  • A
    ધ્વનિ અને પ્રકાશ તરંગ બંને શૂન્વઅકાશમાં ગતિ કરે છે.
  • B
    ધ્વનિ અને પ્રકાશ તરંગ બંને લંબગત તરંગ છે.
  • C
    ધ્વનિતરંગ સંગત અને પ્રકાશ તરંગ લંબગત છે.
  • D
    ધ્વનિ અને પ્રકાશ તરંગ બંને સંગત તરંગ છે.
Easy
Download our app for free and get startedPlay store
c
Light waves and waves on the string are transverse waves because their components vibrate perpendicular to the direction of propagation of wave. But sound waves in air are longitudinal because particles of the medium vibrate parallel to the direction of the propagation of the sound wave.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $m_1$ દ્રવ્યમાન અને $ L$ લંબાઇની સમાન આડછેદવાળી દોરીને દઢ આધાર પરથી શિરોલંબ લટકાવેલ છે. આ દોરીને મુકત છેડે $m_2 $ દ્રવ્યમાનનો બ્લોક જોડેલો છે. દોરીના મુકત છેડા પર $\lambda_1 $ તરંગલંબાઇવાળા લંબગત સ્પંદ ઉત્પન્ન કરવામાં આવે છે. જ્યારે તે દોરીના ઉપરના છેડે પહોંચે તેમાં સ્પંદની તરંગલંબાઈ $\lambda_2$ થાય છે. $\frac{{{\lambda _2}}}{{{\lambda _1}}}$ નો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 2
    $41$ સ્વરકાંટાને આવૃત્તિના ચડતા ક્રમમાં મૂકેલા છે, દરેક સ્વરકાંટો તેના પછીના સ્વરકાંટા સાથે $5 \,beat/sec$ સ્પંદ ઉત્પન્ન કરે છે, જો છેલ્લા સ્વરકાંટાની આવૃત્તિ પ્રથમ સ્વરકાંટા કરતાં બમણી હોય,તો પ્રથમ અને છેલ્લા સ્વરકાંટાની આવૃત્તિ કેટલી થશે?
    View Solution
  • 3
    વાયુમાં ધ્વનિની ઝડપ શેના પર આધાર રાખે?
    View Solution
  • 4
    ધ્વનિ તરંગની આવૃત્તિ $n$ અને વેગ $v$ છે,તેની આવૃત્તિ $4n$ કરતાં નવો વેગ કેટલો .... $v$ થાય?
    View Solution
  • 5
    વિધાન $1$ : ચામાચીડિયા અલ્ટ્રાસોનિક તરંગો ઉત્સર્જે છે જે અથડાયને પાછા આવે ત્યારે તેને સાંભળીને તે સ્થાનને શોધે છે

    વિધાન $2$ : જ્યારે ઉદગમ અને અવલોકનકાર ગતિમાં હોય ત્યારે પરાવર્તિત તરંગની આવૃતિ બદલાય છે

    View Solution
  • 6
    $50 \;cm$ લંબાઇની દોરી સાથે સિસોટી બાંધીને $20\, rad/sec$ ની કોણીય ઝડપથી વર્તુળમાં ફેરવવામાં આવે છે. જો સિસોટીમાંથી આવતા ધ્વનિની આવૃત્તિ $ 385\;Hz$ હોય, તો પરિભ્રમણ સમતલમાં કેન્દ્રથી દૂર ઉભેલ વ્યકિતને સંભળાતી લઘુત્તમ આવૃત્તિ ($Hz$  માં) કેટલી હશે? (હવામાં ધ્વનિની ઝડપ $= 340 \;ms^{-1}$)
    View Solution
  • 7
    સ્થિર તરંગનું સમીકરણ $ y = 5\cos (\pi x/3)\sin 40\pi \,t \,cm$ હોય,તો બે નિસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર કેટલું ... $cm$ થાય?
    View Solution
  • 8
    દળરહિત $L$ લંબાઈના સળિયાને સમાન લંબાઈ ધરાવતી દોરી $AB$ અને $CD$ વડે લટકાવેલ છે. $m$ દળનો બ્લોક $O$ બિંદુએ લટકાવેલ છે. કે જેથી $BO$ અંતર $x$ છે. $AB$ ની પ્રથમ આવૃતિ અને $CD$ ની બીજી આવૃતિ સમાન થાય તો $‘x’$ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 9
    $27^{\circ}\,C$ પર વાયુથી ભરેલી ઓર્ગન પાઇપ તેના મૂળભૂત અવસ્થામાં $400\,Hz$ સાથે અનુનાદિત થાય છે. જો તે સમાન વાયુ $90^{\circ}\,C$ પર ભરેલ હોય, તો સમાન અવસ્થામાં પર અનુનાદિત આવૃતિ $...........\,Hz$ હશે.
    View Solution
  • 10
    જ્યારે અવાજનું ઉદગમ સ્થિર શ્રોતા તરફ $V_s$ ઝડપે ગતિ કરે છે ત્યારે તેની આવૃતિમાં $10 \%$ નો વધારો થાય છે. જો ઉદગમ સમાન ઝડપથી શ્રોતાથી દૂર જાય તો આવૃતિમાં ....... $\%$ ટકાનો ફેરફાર થાય. $\left(V_s < V\right)$
    View Solution