MCQ
નીચેનામાંથી શું સાચું છે ?
  • A
    $sin1 > sin2 > sin3$
  • B
    $sin1 < sin2 < sin3$
  • C
    $sin1 < sin3 < sin2$
  • D
    $sin3 < sin1 < sin2$

Answer

We know: 1 radian $=\pi / 180=57.295$ degrees

$\sin 1( rad )=\sin 57.295( deg )$

$\sin 2(r a d)=\sin 114.591(\operatorname{deg})$

$\sin 3(r a d)=\sin 171.887(\operatorname{deg})$

These three angles are in 1 st and IInd quadrants

And $\sin \theta=\sin (180-\theta)$

On the curve $y=\sin x$ as we move towards $\pi / 2$ we get the same value.

$\sin (114.591)=\sin (65.409)$ and $\sin (171.887)=\sin (8.113)$

Hence $\sin 3<\sin 1<\sin 2$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો રેખાયુગમો $x^2 - 8x + 12 = 0$ અને $y^2 - 14y + 45 = 0$ એ ચોરસ બનાવે તો ચોરસની અંદર આવેલ વર્તુળના કેન્દ્ર્ના યામો મેળવો 
જો $n$ વ્યક્તિઓની ટુકડી વર્તૂળાકાર ટેબલની ફરતે બેસે, તો બે ચોક્કસ સ્વતંત્ર બેઠક એકબીજાની પાસે આવવાની પ્રતિકૂળ સંભાવના પ્રમાણ કેટલી થાય ?
$a + (a + d) + (a + 2d) + … + (a + 2nd)$ શ્રેણીનો સમાંતર મધ્યક કયો છે ?
સમીકરણ $x^2 + x + 1 = 0$ માટે બીજો $\alpha$,$\alpha^2$ હોય તો જેના બીજો $\alpha^{31}$, $\alpha^{62}$ હોય તેવુ સમીકરણ .....છે.
જો $L_{1}$ એ પરવલય $y ^{2}=4( x +1)$ નો સ્પર્શક અને $L _{2}$ એ પરવલય $y ^{2}=8( x +2)$ નો સ્પર્શક એવી રીતે છે કે જેથી $L _{1}$ અને $L _{2}$ એકબીજાને કાટખૂણે છેદે તો $L_{1}$ અને $L_{2}$ ................. રેખા પર એકબીજાને છેદે છે 
એક વર્ગમાં છોકરાઓના સરેરાશ માર્કસ $52 $ અને છોકરીઓના સરેરાશ માર્કસ $42 $ છે. જો વર્ગના સરેરાશ માર્કસ $50 $ હોય તો વર્ગમાં છોકરાની સંખ્યાની ટકાવારી મેળવો. .
ધારોકે $8$ સંખ્યાઓ $x, y, 10,12,6,12,4,8$ ના મધ્યક અને વિયરણ અનુક્રમે $9$ અને $9.25$ છે. જો $x > y$ હોય, તો $3 x-2 y=.........$.
$sin \left(\frac{\pi}{14}\right) \ . \ sin \left(\frac{3\pi}{14}\right) \ . sin\left(\frac{5\pi}{14}\right) \ . \sin\left(\frac{7\pi}{14}\right) $ નું મુલ્ય ..........
જો $z$ અને $w$ બે સંકર સંખ્યા છે કે જેથી $|z|\, = \,|w|$ અને $arg\,z + arg\,w = \pi $. તો $z$ મેળવો.
${\left( {2 + \frac{x}{3}} \right)^n}$ ના વિસ્તરણમાં ${x^7}$ અને ${x^8}$ ના સહગુણક સમાન હોય તો . . . .