MCQ
નીચેનામાંથી વર્તૂળનું સમીકરણ કયું છે ?
  • A
    $x^2 + 2y^2 - x + 6 = 0$
  • B
    $x^2 - y^2 + x + y + 1 = 0$
  • C
    $x^2 + y^2 + xy + 1 = 0$
  • $3(x^2 + y^2) + 5x + 1 = 0$

Answer

Correct option: D.
$3(x^2 + y^2) + 5x + 1 = 0$
d
$3\left(x^2+y^2\right)+5 x+1=0$

$x^2+y^2+\frac{5}{3} x+1 / 3=0$

it is equation of circle.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પરવલય ${{y}^{2}}=4ax$ ના $t$ બિંદુ આગળનો સ્પર્શક $X-$ અક્ષની ધન દિશા સાથે $\alpha $ માપનો ખૂણો બનાવે, તો $t=...........$
બિંદુ $\mathrm{P}(\mathrm{a}, \mathrm{b})$ એ નીચે આપેલ પ્રકીયામાંથી પસાર થાય છે .

$(a)$ રેખા $y=x$ થી પરાવર્તન થાય છે.

$(b)$ ધન $x$-અક્ષની દિશામાં $2$ એકમ અંતર કાપે  છે.

$(c)$ ઉગમબિંદુની સાપેક્ષે વિષમઘડી દિશામાં $\frac{\pi}{4}$ ખૂણા જેટલું ભ્રમણ કરે છે .

જો બિંદુ $P$ નો અંતિમ સ્થાનસદીશ $\left(-\frac{1}{\sqrt{2}}, \frac{7}{\sqrt{2}}\right)$ હોય તો  $2 a+b$ ની કિમંત મેળવો.

રેખાઓ  $x = 0 , y = 0 $  અને   $x/a + y/b = 1 $  દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ.....
$96 \cos \frac{\pi}{33} \cos \frac{2 \pi}{33} \cos \frac{4 \pi}{33} \cos \frac{8 \pi}{33} \cos \frac{16 \pi}{33}=...............$
$\lim_{n \rightarrow \infty}(\sqrt[3]{n^2-n^3}+n)=$...................
ગણ $\left\{n \in N : 10 \leq n \leq 100\right.$ અને $3^n-3$ એ $7$ નો ગુણિત છે $\}$ ના ઘટકોની સંખ્યા $.........$ છે.
રેખાઓ $x = a, x = 2a, y = -a, y = a$ દ્વારા બનતા ચતુષ્કોણના પરિવૃતનું સમીકરણ :
ધારોકે $S_K=\frac{1+2+\ldots+K}{K}$ અને $\sum \limits_{j=1}^n S_j^2=\frac{n}{A}\left(B n^2+C n+D\right)$, જ્યાં $A, B, C, D \in N$ અને $A$ ની ન્યૂનતમ કિમત છે. તો
જો $\frac{{z + i}}{{z + 2}}$ એ શુદ્ધ કાલ્પનિક સંખ્યા હોય તો $z$ એ આર્ગન્ડ સમતલમાં . . . . દર્શાવે.
પરવલય $y^2=7x$ ની નાભિજીવા $X-$ અક્ષનો ધન દિશા સાથે $\frac{\pi }{3}$ માપનો ખૂણો બનાવે, તો નાભિજીવાની લંબાઈ ........... .