MCQ
નીચેનાં વાક્યોમાંથી સંકુલ વાક્ય ઓળખાવોઃ
  •  જેવું જગત દેખાય છે તેવું નથી.
  • B
    જમનાબેન અખાને સગો ભાઈ માનતા હતા.
  • C
    લાલદાસે અખાને રોકવાનો ખૂબ પ્રયત્નો કર્યા.
  • D
    અખા પર ચલણી સિક્કામાં હલકી ધાતુ મેળવવાનો આરોપ મૂક્યો.

Answer

Correct option: A.
 જેવું જગત દેખાય છે તેવું નથી.
જેવું જગત દેખાય છે તેવું નથી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free