Question
નીચેની આકૃતિઓ માટે $x$ નું મૂલ્ય શોધો $:$

Answer

$(i) 120^{\circ}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એકસમલંબ આકારના ખેતરનુંક્ષેત્રફળ $480$ મી$^2$ છે. આ ખેતરની સમાંતર બાજુઓ વચ્ચેનું લંબઅંતર $15$ મીટર છે અને સમાંતર બાજુઓમાંથી એકની લંબાઈ $20$ મીટર છે તો બીજી સમાંતર બાજુની લંબાઈ શોધો.
જો $15$ કારીગર એક દીવાલ $48$ કલાકમાં બનાવી શકે તો આ જ કામને $30$ કલાકમાં પૂરું કરવા કેટલા કારીગર જોઈએ ?
પાથયાગોરીઅન ત્રિપુટીની બાકીની બે સંખ્યાઓ શોધો $:$ જેની એક સંખ્યા $6$ હોય
એક લંબઘન આકારનું ગોદામ છે. તેનું માપ $= 60$ મી $\times$ $40$ મી $\times$ $30$ મી છે. આ ગોદામની અંદર $0.8$ મી ઘનફળ ધરાવતાં કેટલા ડબ્બા રાખી શકાય ?
નીચેની સંખ્યાઓને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગતાં ભાગાકાર પૂર્ણવર્ગ બને? $5445$
$864$ નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી તે પૂર્ણધન સંખ્યા બને?
એક માછલીઘર લંબઘન આકારનું છે$,$ તેનું બહારથી માપ $80$ સેમી $\times$ $30$ સેમી $\times$ $40$ સેમી છે. હવે આ માછલીઘરના તળિયા પર, બન્ને બાજુ પર$,$ અને માછલીઘરની પાછળની સપાટી પર કાગળ લગાડવાનો છે તો જોઈતા કાગળનું ક્ષેત્રફળ શોધો.
$11$ સેમી $\times$ $4$ સેમી માપ ધરાવતાં લંબચોરસ કાગળના ટુકડાને એકબીજા પર વધુ ન રહે તે રીતે વાળીને $4$ સેમી ઊંચાઈનો એક નળાકાર બનાવવામાં આવે છે$,$ તો આ નળાકારનું ઘનફળ શોધો.
$44\left(x^{4}-5 x^{3}-24 x^{2}\right)$ ને $11 x(x-8)$ વડે ભાગો.
જો $12$ જાડા કાગળનું વજન $40$ ગ્રામ હોય$,$ તો આ જ પ્રકારના કેટલા કાગળનું વજન $2 \frac{1}{2}$ કિલોગ્રામ થાય ?