Question
નીચેની આકૃતિઓ પરથી ખૂણાઓના પ્રકાર લખો :

Answer

સરળકોણ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો ત્રિકોણમાં ત્રણેય ખૂણાના માપ $35^\circ$, $110^\circ$ અને $35^\circ$ હોય, તો ત્રિકોણનો પ્રકાર જણાવો.
સંખ્યા $0.95$ ને શબ્દોમાં લખો.
હમીદ અને અખ્તર અનુક્રમે $1$ કલાકમાં $9$ કિમી અને $12$ કિમી અંતર કાપે છે. હમીદની ઝડપ અને અખ્તરની ઝડપનો ગુણોત્તર શોધો.
સમતા દર્શાવતા ગાણિતિક વિધાનના સાંકેતિક સ્વરૂપને શું કહેવાય ?
ક્રિસ્તિનને તેના જન્મદિન પર સી . ડી . પ્લેયર મળ્યું . તેણીએ $3$ $CDs$ ખરીદી હતી અને $5$ બીજી ભેટમાં મળી . એના દ્વારા ખરીદી કરેલ $CD$ ની સંખ્યા અને ભેટમાં મળેલ સીડીની સંખ્યા કુલ સીડીની સંખ્યાનો એ કયો અપૂર્ણાંક ભાગ છે ?
એક કરતાં વધુ વખત ક્રિયાઓનો ઉપયોગ ન કરવામાં આવે તે રીતે $t$ અને $4$ નો ઉપયોગ કરી અભિવ્યક્તિ લખો. દરેક અભિવ્યક્તિમાં $t$ હોવો જોઈએ.
નીચે આપેલ પદાવલિ સમીકરણ છે કે નહીં તે જણાવો. તમારા જવાબનું કારણ આપો. જો તે સમીકરણ હોય, તો તેમાં કયો ચલ છે તે જણાવો: $7 = (11 \times 5) - (12 \times 4)$
અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો : $0.95$
માતાએ ગોળાકારમાં રોટલી બનાવી. તેના તેણે $5$ ભાગમાં વિભાજન કર્યું. સીમાએ તેમાંથી એક ભાગ ખાધો. જો હું બીજો એક ભાગ ખાઈ જઉં, તો રોટલીના બીજા કેટલા ભાગ બાકી રહે $?$
અભિવ્યક્તિ કરો: $y$ ને $-8$ વડે ગુણતાં.