Question
નીચેની આકૃતિઓમાં $X$ નું માપ શોધો :

Answer

$70^{\circ}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$15 \times(-25)+(-4) \times(-10)$
$0.56 \div 0.08$
સમાંતરબાજ ચતુષ્કોણ $\text{ABCD}$ માં $\text{BC} = 7.5$ સેમી અને $\text{CD} = 10$ સેમી છે. જો વેધ $\text{AN} = 8$ સેમી હોય, તો વેધ $\text{CM}$ રેખાખંડ નું માપ શોધો.
એક કબાટમાં ગુજરાતી , હિન્દી , અંગ્રેજી , મરાઠી અને બંગાળી એમ દરેક ભાષાના એક $-$ એક પુસ્તક છે . તેમાંથી એક પુસ્તક યાદેચ્છિક રીતે લેવામાં આવે , તો,
$( 1 )$ ગુજરાતી ભાષાનું પુસ્તક આવે તેની સંભાવના કેટલી $?$
$( 2 )$ બંગાળી ભાષાનું પુસ્તક આવે તેની સંભાવના કેટલી $?$
નીચેની સંખ્યાઓને વિસ્તૃત સ્વરૂપે લખો $: 2,79,404$
સાદું રૂપ આપો અને ઘાત સ્વરૂપે લખો $: 3^3 \times 3^4 $
એક ક્રિકેટરે $8$ દાવમાં નીચે મુજબ રન બનાવ્યા: $58, 76, 40, 35, 46, 45, 0, 100$ તો તેનો સરાસરી સ્કોર (રન) શોધો.
ભાગાકારા કરો: $7\div1000=............$
આપેલી પદાવલિઓનું સાદું રૂપ આપો અને $x = 3, a = -1$ અને $b = -2$ લઈ કિંમત શોધો $: 2 – 8x + 4x + 4$
એક ઠંડક પ્રાપ્ત કરવાની પ્રક્રિયા કરવા માટે ઓરડાનું તાપમાન $38^\circ C$ થી દર કલાકે $5^\circ C$ ઘટાડવામાં આવે છે, તો $5$ કલાક પછી ઓરડાનું તાપમાન કેટલું હશે ?