Question
નીચેની આકૃતિઓનો પરિભ્રમણીય સંમિતિનો ક્રમ જણાવો :

Answer

$1$. પરિભ્રમણીય સંમિતિનો ક્રમ $4 \ \ 2$. પરિભ્રમણીય સંમિતિનો ક્રમ $3 \ \ 3$. પરિભ્રમણીય સંમિતિનો ક્રમ $1$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક તાર $60$ સેમી લંબાઈના ચોરસ આકારમાં વાળેલો છે. તેને ખોલીને ફરીથી $40$ સેમી પહોળાઈવાળા લંબચોરસ આકારમાં વાળવામાં આવે છે, તો લંબચોરસ આકારમાં લંબાઈ કેટલી થાય $?$
રાગિણી $6$ કિલોગ્રામ, $350$ ગ્રામ ગોળ ખરીદે છે અને $3$ કિલોગ્રામ $400$ ગ્રામ ખાંડ ખરીદે છે. રોહિણી $5$ કિલોગ્રામ, $700$ ગ્રામ લોટ અને $2$ કિલોગ્રામ $850$ ગ્રામ દાળ ખરીદે છે, તો કોની પાસેની વસ્તુઓનું વજન વધુ થશે$?$ કેટલું$?$
જયોતિએ એક બેંકમાં $8.5\%$ ના દરે અમુક ૨કમ વ્યાજે મૂકી. $4$ વર્ષને અંતે તેને વ્યાજના રૂ.$5440$ મળ્યા હોય, તો તેણે કેટલા રૂપિયા વ્યાજે મૂક્યા હશે$?$
$2:3:5$ આપેલા દરેક ગુણોતરનાં પદોની ટકાવારીમાં બદલો:
એક બહુમાળી મકાનની ઊંચાઈ $190$ મીટર છે તથા તેનું ભોંયરું $10$ મીટર ઊંડું છે. એક લોડિંગ લિફ્ટ $15$ સેકન્ડમાં $10$ મીટરનું અંતર કાપતી ધાબાથી ભોંયરામાં જતાં કેટલો સમય લેશે?
દશાંશચિન્હનો ઉપયોગ કરીને રૂપિયામાં ફેરવો. $(1) 6$ રૂપિયા $40$ પૈસા $(2) 32$ રૂપિયા $5$ પૈસા $(3) 1209$ પૈસા
જિજ્ઞા રાવલે રૂ.$15,000$ એક શરાફ પાસેથી $8.5 \%$ ના દરે વ્યાજે લીધા. અમુક મુદત પછી તેમને વ્યાજના રૂ.$3825$ ભરવાના થયા, તો મુદત શોધો.
$x , y$ અને $z$ શોધો. : $ \frac{5}{4} = \frac{x}{16} = \frac{25}{y} = \frac{-15}{z} $
મુકેશે એક જુનો પંખો રૂ.$418$ માં ખરીદ્યો. તેના રિપેરિંગનો ખર્ચ રૂ.$55$ થયો. તેણે આ પંખો રૂ. $503$ માં વેચી દીધો, તો તેને નફો થયો કે ખોટ ગઈ $?$ કેટલા રૂપિયા $?$
$22.5$ મીટર લંબાઈ અને $18.4$ મીટર પહોળાઈની એક દીવાલમાં $2.5 \times 2.4$ મીટર માપની બે બારીઓ અને $5.5 \times 4$ મીટર માપનું એક બારણું છે. બારી$-$બારણાં સિવાયની દીવાલને રંગકામ કરાવવાનો છે. $1$ ચો મીટર દીવાલ રંગવાનો ભાવ રૂ.$15$ હોય, તો કેટલો ખર્ચ થાય$?$