Question
નીચેની સંખ્યાઓને પ્રમાણભૂત સ્વરૂપમાં દર્શાવો: $357.459$

Answer

$3.57459 \times 10^{2}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$28$ મિમી ત્રિજ્યા ધરાવતા વર્તુળનો પરિઘ શોધો : $(π = \frac{22}{7} )$
શોધો : $(-25) \times (-72)$
નીચેની બાબત પૂર્ણાંક સંખ્યાઓનો કયો ગુણધર્મ સ્પષ્ટ કરે છે તે લખો :
$(-3) \times 0=0................$
જેનો તફાવત $(-3)$ હોય એવા ઋણ પૂર્ણાક અને ધન પૂર્ણાંક લખો.
બીજગણિતીય પદાવલિઓ બનાવો : સંખ્યા $z$ નો તે જ સંખ્યા સાથેનો ગુણાકાર
નામ આપો : એવો ચતુષ્કોણ જેને રૈખિક સંમિતિ અને પરિભ્રમણીય સંમિતિ બનેનો ક્રમ $1$ કરતાં વધુ હોય.
જે સજાતીય પદો હોય તેની સામે $✓$ અને વિજાતીય પદો હોય તેની સામે $X$ કરોઃ $3 a b c , -4 a b c$
પ્રમાણિત સ્વરૂપમાં લખો : $8032.64$
કોઈ એક પ્રશ્નોત્તરીમાં સાચા જવાબ માટે ધન અંક આપવામાં આવે છે અને ખોટા જવાબ માટે ઋણ અંક આપવામાં આવે છે. જો પાંચ ક્રમિક રાઉન્ડમાં જેકે પ્રાપ્ત કરેલ અંકો $($ગુણ$) 25, -5, -10, 15$ અને $10$ છે. તો અંતમાં તેના કુલ ગુણ કેટલા થશે $?$
બીજગણિતીય પદાવલિઓ બનાવો : $x$ નો ચોથો ભાગ અને $y$ ના પાંચમાં ભાગનો સરવાળો કરતાં