Question
નિદર્શનનો મુખ્ય હેતુ શો છે ?

Answer

નિદર્શનનો મુખ્ય હેતુ સમષ્ટિમાંથી પસંદ કરેલા નિદર્શના અભ્યાસ પરથી સમષ્ટિની ખાસિયતો અંગે તારણો મેળવવાનો છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

માહિતીના વિસ્તાર પરથી સાપેક્ષ વિસ્તારનું માપ કેવી રીતે મેળવશો $?$
કોષ્ટક$-$રચનાનો કોઈપણ એક ઉપયોગ જણાવો.
બે માહિતી $A$ અને $B$ માટે, જો માહિતી નો ચલનાંક એ માહિતી $B$ ના ચલનાંક કરતા ઓછો હોય, તો કઈ માહિતીમાં વધુ પ્રસાર છે તેમ કહેવાય $?$
10 અવલોકનોનું ચતુર્થક વિચલન 3.5 છે. જો પ્રત્યેક અવલોકનમાં 1.5 ઉમેરવામાં આવે, તો ચતુર્થક વિચલન શું થાય ?
પ્રત્યેક સ્તર માટે નિદર્શનું કદ નક્કી કરવાની રીતો જણાવો.
વિધાનો સાચા છે કે ખોટાં તે જણાવો: સમષ્ટિના એકમોને સમાંગ સમૂહોમાં વહેંચી તેમાંથી યાદચ્છિક નિદર્શો જે નિદર્શન પદ્ધતિના લેવામાં આવે છે તેને પદિક નિદર્શન કરી છે.
ગુણોત્તર શ્રેણીમાં સામાન્ય ગુણોત્તર $(r)$ કેવી રીતે મેળશો ?
વર્ગીકરણના પ્રકારો જણાવો.
ગુણાત્મક માહિતી એટલે શું ?
$^8C_0 + ^8C_1 + ^8C_2 + … ^8C_8$ ની કિંમત કેટલી થાય ?