Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
વિવિધ સાયક્લોઆલકેન્સ અને કાર્બોકેટાયનની સ્થિરતા, તેમજ કાર્બોકેટાયનની ફરીથી ગોઠવવાની પદ્ધતિઓનું સંચાલન કરતા નિયમો ધ્યાનમાં લઈ.આ પ્રક્રિયાનું સૌથી સંભવિત નીપજ શું છે?
આલ્કીન $A$ એ $\mathrm{O}_{3}$ અને $\mathrm{Zn}-\mathrm{H}_{2} \mathrm{O}$ સાથે પ્રકિયા કરવા પર પ્રોપેનોન અને ઇથાનાલ બંને સમાન ગુણોતર માં મળે છે $HCl$ નો આલ્કીન માં ઉમેરો $A$ એ $B$ મુખ્ય નીપજ તરીકે મળે છે .તો નીપજ $B$ નું બંધારણ શુ હશે ?
$C_6H_{10}$ અણુસૂત્ર ધરાવતો હાઇડ્રોકાર્બન ફક્ત એક જ $H_2$ અણુનુ શોષણ કરે છે. હાઇડ્રોકાર્બનના ઓઝોનોલિસિસથી $OHC-CH_2CH_2CH_2CH_2CHO$ મળે છે. તો તે હાઇડ્રોકાર્બન ........ હશે.