Question
ઓમે __________ પાણીમાં વાસણ ધોયાં. (ચોખ્ખા, નાની)

Answer

ચોખ્ખા

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પરમેશ્વર તો પહેલું પૂછશે: "કોઈનું ...................... પૂછયું'તું? (રળવું, સુખદુ:ખ)
મંદિરના પૂજારીજી જ્યારે સાદ પાડે ત્યારે પ્રસાદ ખાવા દોડી આવતા ........................... ના આખા વૃંદને જોવાની અવિસ્મરણીય તક અહીં આવતા પ્રવાસીઓને પ્રાપ્ત થાય છે. (શિયાળ, ભુજ)
સવારે વહેલાં  .......................  લોકો બધે જ સમયસર પહોંચે છે. (ઊઠનાર, ચાલનાર)
ઓમ તો દરેક કામમાં ...................... કરનારો.
મૃદુલ ઘોષને ભારતીય હવાઈદળમાં અકસ્માત થવાથી ...........ને ઈજા થઈ. (વાહિલ ચોર ,કરોડરજ્જુ)
કમળપુરમાં બકા નામનો છોકરો રહે, સાવ ……….. . (ભોળોભટાક, સન્માનિત)
સફાઈ બરાબર કર, નહિતર મમ્મી આવશે ત્યારે ...................(ખિજાઈ હતી, ખિજાશે, ખિજાય છે)
જીવનમાં ધીરજ  .......................  હંમેશાં સફળ થાય છે. (ચાલનાર, રાખનાર)
ઘરે ન આવીએ અને રસ્તામાં ક્યાંક ………………….. કરવા રોકાઈએ તો તોફાનમસ્તી કરી નુકસાન કરવાનું મન થાય.
વાત તો સાચી છે. મજા ખૂબ આવે અને ____________ પણ ઘણું મળે.