Question
ઓમની સામે એઠાં વાસણનો ........................... હતો.

Answer

ખડકલો

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

રાત્રે બહુ જ સરસ લાઇટિંગ થાય છે અને ત્યાં  ____________ ફુવારા પણ છે.
મોર ……………. (ટહુકવું)
....................... પાથરું અને સવારથી સાંજ સુધી શાક વેચું. (પાથરણું, વઢ)
અઢી દાયકામાં તો ગામની ········· ફરી ગઈ છે. (શ્રેય,સિકલ)
અમારાં એવા  ....................... ક્યાં પૃથાબેન! સૂવાનું અગિયાર વાગ્યે પણ ઊઠવાનું વહેલું. (વળતર, નસીબ)
પાણીની  ____________ સંગીતના સૂરની સાથે ઊંચી-નીચી થાય એટલે જાણે પાણી સંગીતના તાલે ડાન્સ કરતું હોય એવું લાગે.
આપ આજ્ઞા આપો. પછી જુઓ ……………… નીચે આવે છે કે નહીં?
એમના ઘરમાં બધાં મળીને ચાર જણ ....................... હતાં. (ગાનાર, ખાનાર)
રામ ________ સીતા વનમાં ગયાં.(અને, કે)
રિક્ષામાં  ....................... પાસેની અમારી નક્કી કરેલી જગ્યાએ પહોંચી જવાનું. (થરાક, દાણાપીઠ)