MCQ
$P(-2, 5)$ અને $Q (-2, -8)$ ને જોડતી રેખા $.........$ છે.
- A$x - $અક્ષને સમાંતર છે.
- B$y - $અક્ષને છેદે
- ✓$x -$અક્ષને લંબ
- D$x -$અક્ષ અને $y - $અક્ષ બંનેને છેદે છે
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.