MCQ
$P({A^c}) = 0.3,\,P(B) = 0.4\,$ અને $\,P(A\cap{B^c}) = 0.5,\,$   તો

$\,P[B/(A \cup B)^c] = .....$

  • A
    $\frac{1}{2}$
  • B
    $\frac{1}{3}$
  • $\frac{1}{4}$
  • D
    આમાંથી એકેય નહિ.

Answer

Correct option: C.
$\frac{1}{4}$
c
$P[B/(A \cup {B^c})] = \frac{{P(B \cap (A \cup {B^c}))}}{{P(A \cup {B^c})}}$

$ = \frac{{P(A \cap B)}}{{P(A) + P({B^c}) - P(A \cap {B^c})}}$

$ = \frac{{P(A) - P(A \cap {B^c})}}{{P(A) + P({B^c}) - P(A \cap {B^c})}}\,\, = \frac{{0.7 - 0.5}}{{0.8}} = \frac{1}{4}$

 

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

દરેક $x\,\, \in \,R\,,x\, \ne \,0,$ જો ${f_0}(x) = \frac{1}{{1 - x}}$ અને ${f_{n + 1}}(x) = {f_0}({f_n}(x)), n\, = 0,1,2,....$ તો ${f_{100}}(3) + {f_1}\left( {\frac{2}{3}} \right) + {f_2}\left( {\frac{3}{2}} \right)$ ની કિમંત મેળવો.
જો $f(x) = \left\{ {\begin{array}{*{20}{c}}
  {{x^2}\ln x,\,x > 0} \\ 
  {0,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,x = 0} 
\end{array}} \right\}$ ,અને $x \in [0,1]$ માં વિધેય $f$ એ  રોલનું પ્રમેય નું પાલન કરતુ હોય તો     
રેખાઓ $\frac{x-3}{2}=\frac{y+15}{-7}=\frac{z-9}{5}$ અને $\frac{x+1}{2}=\frac{y-1}{1}=\frac{z-9}{-3}$ વચ્ચે નું ન્યુનતમ અંતર (એકમ માં) ................ છે.
સુરેખ સમીકરણ સંહતિ

$x-2 y=1, x-y+k z=-2, k y+4 z=6, k \in R$

માટે નીચેના વિધાનો આપેલ છે :

$(A)$ જો $k \neq 2$, $k \neq-2$ તો સંહતિને અનન્ય ઉકેલ છે.

$(B)$ જો $k =-2$ તો સંહતિને અનન્ય ઉકેલ છે.

$(C)$ જો $k =2$ તો સંહતિને અનન્ય ઉકેલ છે.

$(D)$ જો $k =2$ તો સંહતિને ઉકેલ નથી.

$(E)$ જો $k \neq-2$ તો સંહતિને અસંખ્ય ઉકેલો છે.

નીચેના પૈકી કયાં વિધાનો સત્ય છે ?

જો $\vec a$ અને $\vec b$ એ શૂન્યેતર રેખીય સ્વત્રંત સદિશો એવા છે કે જેથી  $\frac{{\left| {\vec a + \vec b} \right|}}{{\left| {\vec a - \vec b} \right|}}\, = \,2,\,\left| {\vec b} \right|\, > \,\left| {\vec a} \right|$ થાય તો 
જો $\left| {\begin{array}{*{20}{c}}
{a - b - c}&{2a}&{2a}\\
{2b}&{b - c - a}&{2b}\\
{2c}&{2c}&{c - a - b}
\end{array}} \right|$ $ = \left( {a + b + c} \right)\,{\left( {x + a + b + c} \right)^2}$ , $x   \ne  0$ અને $a + b + c \ne 0$, તો $x$ મેળવો.
ધારોકે ઉગમબિંદૂની સૌથી દૂર આવેલ બિંદૂ $A(\alpha, \beta, \gamma)$, એ બિંદૂઓ $P(1,-2,3)$ અને $Q(5,-4,7)$ માંથી પસાર થતી રેખા પર એ રીતે આવેલ છે કે જેથી $|\mathrm{AP}|=9$ એકમ થાય. તો $\alpha^2+\beta^2+\gamma^2=$ ...........
વક્ર $y = x\tan \alpha - \frac{1}{2}\frac{{{x^2}}}{{{u^2}{{\cos }^2}\alpha }},\alpha \in \left( {0,\frac{\pi }{2}} \right)$ ના બિંદુ $P$ આગળનો સ્પર્શક રેખા $y = x + 5$ ને સમાંતર છે. જો બિંદુ $P$ નો $y - $ યામ $\frac{{{u^2}}}{4}$ હોય તો $\alpha =\ ......$
વિધેય $f\left( x \right) = \sum\limits_{k = 1}^5 {{{\left( {x - k} \right)}^2}} $ ની $x$ ની કિંમત માટે ન્યૂનતમ કિંમત $............$
જો $f:R \to S$ ; $f(x) = \sin x - \sqrt 3 \cos x + 1$ એ વ્યાપ્ત હોય તો અંતરાલ $S$ મેળવો.