MCQ
પાંડવો પાસે ધૃતરાષ્ટ્રનો સંદેશો લઈને કોણ આવ્યું $?$
  • A
    કર્ણ
  • B
    કૃષ્ણ
  • C
    દુઃશાસન
  • સંજય

Answer

Correct option: D.
સંજય

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કોને જોઈને મૈનેન્દ્રને લાગ્યું કે તેની આજની શોભા આગળ રત્નો ફિક્કાં હતાં $?$
'અહીં છીંડામાં મરને' $-$ એવું મહાદેવ કોને કહે છે $?$
નવા શિકારની લાલચે મગરે શું કર્યું $?$
તવાંગયાત્રામાં ભાગ લેવા ચંદ્રિકાબહેન ક્યાંથી આવ્યાં હતાં $?$
મૈનેન્દ્ર, તમે સુવર્ણ$-$રજત ખાતાં નથી.$-$ એવું કોણે પૂછ્યું $?$
બાળકો દાદાની સાથે કયા પાર્કમાં હતા $?$
'ભીખુ' પાઠના લેખકનું નામ જણાવો.
મહર્ષિ ઐલે આવું કેમ કહ્યું હશે સાચા વિકલ્પો સામે $✓$ કરો $:$વિદ્યાલય મારા પર ઊભું કરવા માગું છું, ધન પર નહિ.
મહર્ષિ ઐલે આવું કેમ કહ્યું હશે સાચા વિકલ્પો સામે $✓$કરો:નગરસભા એ જ અમારું ગૌરવ ને મૂડી છે.
લેખકના પરિવારને બોડી ગાયના દૂધની લાયણીથી મહિને કેટલા રૂપિયા મળતા $?$