Question
પાણી પહેલાં પાળ બાંધવી

Answer

અગમચેતી દાખવવી, આપત્તિ આવ્યા પહેલાં જ નિવારણ કરવું, વાક્યઃ જે પાણી પહેલાં પાળ બાંધે છે તે કુદરતી આફત વખતે પોતાનો બચાવ કરી શકે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free