Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનઅઢારમી સદીના રાજકીય શાસકો3 Marks
Question
પાણીપતના ત્રીજા યુદ્ધના પરિણામ અને તેની અસરો જણાવો.
✓
Answer
પાણિપતનું ત્રીજું યુદ્ધ ઈ. સ. $1761$ માં થયું હતું. આ યુદ્ધમાં મરાઠાઓનો પરાજય થયો હતો. મરાઠા સૈન્યના પરાજયના સમાચાર મળતાં આઘાતથી પેશ્વા બાલાજી બાજીરાવનું અવસાન થયું હતું. આ યુદ્ધમાં મરાઠાઓની હાર થવાથી તેઓ નિર્બળ બન્યા, જેના પરિણામે ભારતમાં બ્રિટિશ સત્તાના ઉદયનો માર્ગ મોકળો થયો.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.