Question
પાયાના પથ્થર થવું

Answer

શરૂઆતના કાર્યમાં વિશેષ યોગદાન આપવું. વા. પ્ર – રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલ ચલાવવામાં શ્રી શર્મા સાહેબ પાયાના પથ્થર બન્યાં હતાં.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free