Question
પદિક નિદર્શનના લાભો જણાવો.

Answer

self

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જુદા જુદા સપ્તાહમાં એક ફેક્ટરીમાં ઉત્પાદન થયેલ એકમોની સંખ્યા $80, 85, 90, 92, 68, 80, 72, 63, 55$ છે. ઉત્પાદનનો મધ્યસ્થ મેળવો.
જો બે ચલ $x$ અને $y$ વચ્ચે સંબંધ $2x + 3y - 7 = 0$ હોય અને ચલ $x$ નો મધ્યક અને સરેરાશ વિચલન અનુક્રમે $1$ અને $0.3$ હોય, તો ચલ $y$ નો સરેરાશ વિચલનાંક શોધો.
એક આવૃત્તિ-વિતરણ માટે કાર્લપિયર્સનની વિષમતા 12 અને વિષમતાંક $\frac{4}{5}$છે. જો તેનો મધ્યક 60 હોય, તો તેનો મધ્યસ્થ અને ચલનાંક શોધો.
નીચે આપેલ આવૃત્તિ-વિતરણ પરથી મૂળ આવૃત્તિ-વિતરણ મેળવો : 
મધ્યકિંમત  4 12 20 28  36 44 52 
આવૃત્તિ 13 2
એક રીલે રેસમાં $4$ સ્પર્ધકોની ઉંમરનો મધ્યક $24$ વર્ષ ગણવામાં આવ્યો હતો. પાછળથી માલૂમ પડ્યું હતું કે એક સ્પર્ધકની ઉંમર ખરેખર $27$ વર્ષ હતી તે $25$ વર્ષ એમ ખોટી નોંધવામાં આવી હતી. જો ઉંમરનો મધ્યક $25$ વર્ષથી વધારે હોય તો સ્પર્ધામાં ભાગ લઈ શકે નહિ એવો નિયમ હોય તો તેઓ ઉંમરનો સુધારો કર્યા પછી પણ સ્પર્ધામાં ભાગ લઈ શકશે ?
એક કૉલેજમાં પ્રવેશ માટે દરેક વિદ્યાર્થીના 12મા ધોરણના ગુણને 40 ભાર અને પ્રવેશ-પરીક્ષાના ગુણને 60 ભાર આપવામાં આવે છે. આ કૉલેજની મેરિટ યાદી પ્રમાણે વિદ્યાર્થીના ભારિત ગુણ 77 % હોય તેને જ પ્રવેશ મળી શકે છે. એક વિદ્યાર્થીને 12મા ધોરણમાં 82 % અને પ્રવેશ-પરીક્ષામાં 78 % ગુણ મળેલ હોય, તો તેને આ કોલેજમાં પ્રવેશ મળશે ?
અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષામાં એક સમૂહના $18$ વિદ્યાર્થીઓમાંથી $3$ વિદ્યાર્થીઓ નાપાસ થયા. પાસ થયેલ $15$ વિદ્યાર્થીઓના ગુણ નીચે પ્રમાણે છે :
$42, 65, 53, 75, 43, 50, 68, 57, 79, 48, 51, 61, 55, 10, 64.$ બધા $18$ વિદ્યાર્થી ઓના ગુણનો મધ્યસ્થ શોધો.
એક શાળામાં 4 શિક્ષકો, 4 છોકરાઓ, 2 છોકરીઓ અને આચાર્યને ગ્રૂપ ફોટા માટે એક હારમાં એવી રીતે ગોઠવવાના છે કે જેથી બંને છેડાની બબ્બે ખુરશીઓમાં ફક્ત છોકરાઓ જ ગોઠવાય અને છોકરીઓનું સ્થાન કોઈ પણ છોકરાની પાસે ન હોય તેમજ આચાર્યને બરાબર મધ્યમાં ગોઠવવાના હોય, તો આવી ગોઠવણી કેટલી રીતે થઈ શકે ?
7 વ્યંજન અને 3 સ્વર એમ કુલ 10 જુદા-જુદા અક્ષરોમાંથી દરેક અક્ષરનો એક વખત ઉપયોગ કરીને 3 વ્યંજન અને 2 સ્વરવાળી કુલ કેટલી ગોઠવણીઓ બનાવી શકાય ?
$\text{YOUNG}$ શબ્દના બધા જ અક્ષરોથી બનતી તમામ ગોઠવણીઓને ડિક્સનરી ક્રમ મુજબ ગોઠવતાં $\text{YOUNG}$ શબ્દ કેટલામા ક્રમે આવે $?$