Question
પદ્મવ્યૂહ ભેદવાની શક્તિ કોની કોની પાસે હતી?

Answer

પદ્મવ્યૂહ ભેદવાની શક્તિ શ્રીકૃષ્ણ, અર્જુન, પ્રદ્યુમ્ન અને અભિમન્યુ પાસે હતી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free