Question
પગે પાંખો આવવી

Answer

ઉત્સાહમાં આવી જવું
વાક્ય : પ્રવાસે જવા માટે પૈસાની સગવડ થતાં જ જાણે આનંદીના પગે પાંખો આવી ગઈ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free