Question
પીડા $($વેદના, ટીકા, પ્રયત્ન$)$

Answer

વેદના

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેનામાંથી કયો શબ્દ ‘કુસુમ’ નો સમાનાર્થી શબ્દ છે ?
$A.$ ફૂલ
$B.$ દીવો
$C.$ વારિ
નીચેનામાંથી કયો શબ્દ ‘દૂધ’ નો સમાનાર્થી શબ્દ છે ?
$A.$ ખોરાક
$B.$ ક્ષીર
$C.$ પ્રવાહી
નીચેનામાંથી કયું જોડકું સમાનાર્થી માટે સાચું છે? $A$. પાવડી – માવડી $B.$ સ્મૃતિ – ભાઈ $C.$ મતિ – બુદ્ધિ
નીચેનામાંથી કયો શબ્દ ‘અણસાર’ નો સમાનાર્થી શબ્દ છે ?
$A.$ સંકેત
$B.$ માર્ગ
$C.$ સોનું
નીચેનામાંથી કયો શબ્દ ‘સમીપ’ નો સમાનાર્થી શબ્દ છે ?
$A.$ દુર
$B.$ પાસે
$C.$ પતીજ
કટકો$($ચટકો, લટકો, ટુકડો$)$
તેજરાયા $($લિસોટા પ્રકાશ તારા$)$
ટેવ $($સેવ, મજબૂરી, આદત$)$
ભોમ $($દુનિયા ભૂમિ સૂર્ય$)$
નીચેનામાંથી કયો શબ્દ ‘પ્રયુક્તિ’ નો સમાનાર્થી શબ્દ છે ?
$A.$ તરકીબ
$B.$ કેશવ
$C.$ ગિરિધર