Question
પ્રાસવાળા શબ્દો લખો : પાય

Answer

થાય

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય ફરીથી લખો:
રાણી છે તો છે એવી જે ફરતી રહે છે અને કામ પણ કરતી રહે વીજળીરાણી.
પાઠમાં જોડાક્ષરવાળા શબ્દો શોધો. તેના આધારે ખાલી જગ્યા પૂરો:
પ્રો ............. હન
પ્રથમ ભાષામાં અનુવાદ કરો :
નાનાં બાળકો વાછરડાં સાથે રમે છે.
શબ્દો યોગ્ય જગ્યાએ મૂકી વાક્યો પૂર્ણ કરો:
તેના પર __________ ધજા ફરકે. એના આંગણામાં _________ ઝાડવાં.(આખા, કેસરી, લીલાંછમ, નાનાં)
શબ્દોનો ઉપયોગ કરીને વાકય બનાવો:
અદશ્ય, કાંટો
શબ્દકોશના ક્રમમાં ગોઠવો : 
છોકરો, મમ્મી, પપ્પા, ઝલક
પ્રથમ ભાષામાં અનુવાદ કરો :
ગાય અને બળદ ખેતરમાં ઘાસ ચરે છે.
શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો : સાથી, દિલ, બાર, ઝાડી
શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો બનાવો :
વીંધવું
વિશેષણ અને નામનાં જોડકાં પૂર્ણ કરો:
નવા ………………..