Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
વાયોલીનની દોરી સાચા તણાવે $205 \,Hz$ નો નાદ છોડે છે. દોરીને થોડું વધારે તણાવ આપતા $205 \,Hz$ આવૃતિના સ્વરકાંટા સાથે બે સેકન્ડમાં છ સ્પંદ ઉત્પન્ન કરે છે. તરંગ દોરી વડે છોડાતા નાદની આવૃતિ ........ $Hz$ છે.
$A$ એ ધ્વનિ ઉત્પન્ન કરે છે અને તે સમયે $B$ એ $A$ ની આવૃતિ કરતાં આઠમા ભાગની આવૃતિ ધરાવતી ધ્વનિ ઉત્પન્ન કરે છે. બંને ધ્વનિની ઉર્જા સમાન છે. તો $B$ નો કંપવિસ્તાર ....
સ્વરકાંટો $256\, Hz$ આવૃતિથી કંપન કરે છે અને ખુલ્લી નળીમાં ત્રીજી તૃતીય આવૃતિ માટે પ્રતિ સેકન્ડે એક સ્પંદ સંભળાય છે. તો નળીની લંબાઈ $cm$માં કેટલી હશે? (હવામાં ધ્વનિની ઝડપ$=340\, ms^{-1}$)
બે ઉદગમ $S_1$ અને $S_2$ સ્થિર અવલોકનકાર તરફ અને દૂર સમાન વેગથી ગતિ કરે છે. અવલોકનકાર $3$ સ્પંદ $/$ સેકન્ડ અનુભવાતાં હોય તો ઉદગમની ઝડપ ($m/s$ માં) કેટલી હશે?
(બંને ઉદગમની આવૃતિ $F_1= F_2=500\, Hz$ અને હવામાં ધ્વનિનો વેગ $=330\, m / s$ છે.)
બંને છેડે ખુલ્લી હોય તેવી એક નળાકાર નળીની હવામાં મૂળભૂત આવૃત્તિ $f_0$ છે. આ નળીને પાણીમાં ઊભી ડૂબાડતા અડધી નળી સુધી પાણી ભરાય છે. હવે હવાનાં સ્તંભની મૂળભૂત આવૃત્તિ કેટલી થાય?