Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રગામી તરંગનું સમીકરણ $y = 0.02\,\sin \,2\pi \left[ {\frac{t}{{0.01}} - \frac{x}{{0.30}}} \right]$ મુજબ આપવામાં આવે છે. જ્યાં $x$ અને $y$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. તો તરંગનો વેગ ($ms^{-1}$ માં) કેટલો હશે?
$512 \;Hz $ ની આવૃતિ ધરાવતો સ્વરકાંટો પિયાનોના તાર સાથે $4$ સ્પંદ પ્રતિ સેકન્ડ ઉત્પન્ન કરે છે. જ્યારે પિયાનોના તારમાં તણાવમાં થોડોક વધારવામાં આવે ત્યારે તે ઘટીને $2$ સ્પંદ પ્રતિ સેકન્ડ થાય છે. ઉત્પન્ન થાય છે. તારમાં તણાવ વધાર્યા પહેલાની આવૃત્તિ ($Hz$ માં)કેટલી હશે?