Question
પરી તો એ વિદ્યા શિખવાડીને ……… થઈ ગઈ.(અદશ્ય, ભોળોભટાક)

Answer

અદશ્ય

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

લખપતિઓના લાખ નફામાં સાચું-ખોટું ...................... શું ? (કળવું, રળવું)
વાત તો સાચી છે. મજા ખૂબ આવે અને ____________ પણ ઘણું મળે.
હાં રે અમે ગ્યાં'તાં હો રંગને ઓવારે, કે તેજને ............................ (ફુવારે, ગાણે)
રાત્રે નવ વાગ્યે ઘરે પહોંચું ત્યારે થાકીને  ....................... થઈ ગઈ હોઉં. (ઠુસ, માથાકૂટ)
ધવલે પુસ્તક .......... (વાંચવું)
મારી સાથે  .......................  દાદાની ઝડપ જબરી હતી. (ચાલનાર, રાખનાર)
મારે તો સવારે કસરત કરવાની ખૂબ જ ઇચ્છા હોય છે, _____________ ઠંડીના કારણે કરી શકતો નથી.(પણ, અને)
વીજળીરાણી બહુમાળી મકાનમાં ઉપર-નીચે જવા માટે ……………………. ચલાવી દે.
....................... પાથરું અને સવારથી સાંજ સુધી શાક વેચું. (પાથરણું, વઢ)
ભૂકંપની ભયાનક તારાજી પછી કચ્છ ........................... પક્ષી ની જેમ બેઠું થયું છે.  (ફિનિક્સ, કુબા)