MCQ
Print ડાયલોગ બૉક્સમાં દર્શાવાતા પાંચ વિકલ્પો કયા છે $?$
  • A
    Printer, Page Set$-$up, Print Range, Copies, Options
  • B
    Printer, Page Set$-$up, Page Break, Size, Margins
  • Printer, Properties, Print Range, Copies, Options
  • D
    Printer, Properties, Print Size, Color, Page Border

Answer

Correct option: C.
Printer, Properties, Print Range, Copies, Options

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

Find $\&$ Replace કાર્યને પાર પાડવા માટેનો આઈકોન કયા ટૂલબાર પર રહેલો હોય છે$?$
$ \text{GIMP}$ નું પૂરું નામ શું છે$?$ 
એનાલિટિક એન્જિનમાં ગણતરી કરવા માટે $.........$ યુનિટ હતું
કઈ પ્રક્રિયા માત્ર એક જ વાર કરવાની હોય છે$?$
પગારપત્રકનો વિનિયોગ કયા પ્રકારનું સૉફ્ટવેર છે $?$
નીચેનામાંથી કમ્પ્યૂટરની મૅમરી શેનો સંગ્રહ કરે છે $?$
ઉબુન્દુ માં સામાન્ય રીતે મળતાં ફાઇલબ્રાઉઝરનું નામ શું છે$?$ 
ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ $.........$ પેઢીમાં કરવામાં આવ્યો
નેટવર્ક દ્વારા જોડાયેલાં કમ્પ્યુટરો વચ્ચે સરળ કાર્યપદ્ધતિની ખાતરી નીચેનામાંથી કયા પ્રોટોકોલ દ્વારા આપવામાં આવે છે $?$
પાતળા મૉનિટર નીચેનામાંથી કઈ ટેક્નોલૉજીનો ઉપયોગ કરે છે $?$