Question
પ્રમાણિત સ્વરૂપ મેળવો : $\frac{-5}{-25}$

Answer

$\frac{1}{5}$ એ $\frac{-5}{-25}$ નું પ્રમાણિત સ્વરૂપ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એકપદી, દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકૃત કરો : $- 4x^2y$
નીચેની પદાવલિ માટે પદમાં ચલ $x$ ના સહગુણકો લખો : $-x^{4}$
$2-D$ આકૃતિઓનાં પાંચ નામ લખો
$164$ ના $50\%$ નો ઉકેલ મેળવો.
પ્રમાણિત સ્વરૂપમાં લખો : $90000$
શું બે રેખા એક કરતાં વધુ બિંદુએ છેદી શકે ?
સમીકરણ બનાવો : શિક્ષકે વર્ગમાં કહ્યું કે સૌથી વધારે ગુણ મેળવનાર વિધાર્થીના ગુણ વર્ગના સૌથી ઓછા ગુણ મેળવનાર વિધાર્થીના ગુણના બે ગણાથી $7$ વધારે છે. સૌથી વધારે ગુણ $87$ છે$.($ સૌથી ઓછા ગુણ માટે $l$ ધારો$.)$
વ્યાખ્યા લખો: લઘુકોણ:
એક ત્રિકોણાકાર બાગને ફરતે બે વાર આંટા મારવાથી તમે કેટલું અંતર કાપશો $–$ પરિમિતિ જેટલી કે ક્ષેત્રફળ જેટલી?
આપેલ દરેક વિસ્તૃત સ્વરૂપને સંખ્યામાં દર્શાવો : $3 \times 10^5 + 4 \times 10^4 + 1 \times 10^3 + 2 \times 10^2 + 3 \times 10^1 + 7 \times 10^0$