Question
પ્રમાણિત સ્વરૂપે દર્શાવો $:$ પ્રાણીકોષનું માપ $0.000001844$ મી છે.

Answer

$1.844 × 10^{-6}m$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સાદુરૂપ આપો અને પરિણામને ઘન ઘાતાંક સ્વરૂપે દર્શાવો $: (-3)^4\times (\frac{5}{3})^4 $
નીચે આપેલી સંખ્યાઓનું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો $: 5776$
નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણવર્ગ હોય . ઉપરાંત મળતી આ પૂર્ણવર્ગ સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો $: 2028$
કાટકોણ ત્રિકોણ $\text{ABC}$ માં કાટખૂણાની સામેની બાજુનું મધ્યબિંદુ $\text{O}$ છે. શિરોબિંદુઓ $\text{A, B}$ અને $\text{C}$ થી બિંદુ $\text{O}$ કેવી રીતે સમાન અંતરે આવે છે તે સમજાવો. $($અહીં તૂટક રેખાઓ તમારી સહાયતા માટે દોરેલ છે.$)$
Image
બાજુની આકૃતિ માટે બહુ કોણના બધા બહિષ્કોણોના માપનો સરવાળો $360^\circ$ થાય છે તે દર્શાવો .
સરવાળો કરો $: 3x(x + y + z)$ અને $-2x(2x – 3y – 5z)$
અવયવ મેળવો $:  36 – 60y – 24y^2$
આપેલા નળાકારના ઘનફળ શોધો.
નીચેના ભાગાકાર કરોઃ $(10x – 25) \div (2x – 5)$
નીચે આપેલી સંખ્યા ધરાવતી પાયથાગોરસની ત્રિપુટી લખો $: 18$