Question
પ્રમાણિત સ્વરૂપમાં લખો : $(1)\frac{12}{18} \ \ (2) \frac{-24}{32}$

Answer

$(1)\frac{2}{3} \ \ (2)\frac{-3}{4}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરીને સાદું રૂપ આપો અને ઘાત સ્વરૂપે લખો :
$(i) 6^3 \times 2^3 \ \ (ii) 2^3 \times a^3 \ \ (iii) 3^4 \times b^4$
ઉકેલો : લક્ષ્મીના પિતા $49$ વર્ષના છે. તે લક્ષ્મીની ઉંમરના ત્રણ ગણાથી $4$ વર્ષ મોટા છે, તો લક્ષ્મીની હાલની ઉંમર કેટલી હશે $?$
ગુણાકાર કરો: $\frac{27}{28} \times \frac{20}{21}$

તમારે સાબિત કરવું છે કે $\triangle A R T \cong \triangle P E N$

$(અ)$ જો તમારે બાબાબા શરતનો ઉપયોગ કરવો હોય, તો તમારે $(i) AR =$ ______________ $(ii) RT =$ ______________ $(iii) AT =$______________બતાવવું પડે. $(બ)$ જો $LT = LN$ આપેલ હોય અને બાખૂબી શરતનો ઉપયોગ કરવો હોય તો, $(i) RT =$ ______________ અને $(ii) PN =$ ______________ હોવું જોઈએ. $(ક)$ જો $AT = PN$ આપેલ હોય અને તમારે ખૂબાપૂ શરતનો ઉપયોગ કરવો હોય, તો કયાં બે પરિણામો હોવાં જોઈએ$?$
પ્રમાણિત સ્વરૂપમાં લખો : $(1) \frac{-32}{72} \ \  (2)\frac{77}{-88} \ \ (3) \frac{78}{-91}$
બીનાના વજન કરતાં ભાવનાનું વજન $6$ કિગ્રા વધારે છે. જ્યારે સ્નેહાનું વજન બીનાના વજનના બમણા : કરતાં $8$ કિગ્રા ઓછું છે. જો ત્રણેનું કુલ વજન $98$ કિગ્રા હોય, તો દરેકનું વજન શોધો.
જયોતિએ એક બેંકમાં $8.5\%$ ના દરે અમુક ૨કમ વ્યાજે મૂકી. $4$ વર્ષને અંતે તેને વ્યાજના રૂ.$5440$ મળ્યા હોય, તો તેણે કેટલા રૂપિયા વ્યાજે મૂક્યા હશે$?$
રાધાની માતાની ઉંમર રાધાની ઉંમરના ત્રણ ગણાથી બે વર્ષ વધારે છે. જો રાધાની માતાની ઉંમર $32$ વર્ષ હોય, તો રાધાની ઉંમર શોધવા માટેનું સમીકરણ બનાવો.
$12\%$ ડિસ્કાઉન્ટ મળતાં રવિએ એક ટી$-$શર્ટ $₹ 220$ માં ખરીઘું, તો ટી$-$શર્ટનો ડિસ્કાઉન્ટ પહેલાંનો ભાવ શો હશે$?$
શાળની એક ટીમ આ વર્ષે $6$ રમતો જીતી, જ્યારે ગયા વર્ષે $4$ રમતો જીતી હતી તો ગયા વર્ષની તુલનામાં આ વર્ષે જીતમાં કેટલા ટકા વધારો થયો$?$