Question
પ્રમાણિત સ્વરૂપમાં લખો : $2500000000$

Answer

$2.5 \times 10^9$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમઘન પાસાની સામસામેની બાજુઓ પર રહેલા ટપકાંઓનો સરવાળો કેટલો હોય છે ?
સાદું રૂપ આપી ઘાતાંક સ્વરૂપે જવાબ લખો : $(5^3)^7$
એકરૂપતાની ખૂબાખૂ શરતનો ઉપયોગ કરીને તમારે  $\triangle DEF ≅ \triangle MNP$  સાબિત કરવું છે.  $\angle D = \angle M$  અને  $\angle F = \angle P$ આપેલા છે. એકરૂપતા સાબિત કરવા માટે કઈ માહિતીની જરૂર છે ?
ત્રિકોણ માટે ક્ષેત્રફળ $= 70 \ cm^2$, પાયો $b = 14$ સેમી માહિતી પરથી ત્રિકોણની ઊંચાઈ (વેધ) શોધો.
$x$ નું મૂલ્ય શોધો : $x$ ના $8 \%$  $1$ કિમી છે.
સાદું રૂપ આપી કિંમતો શોધો : $5^3 \times 2^4$
આપેલી જોડ સજાતીય છે કે વિજાતીય પદોની છે તે કહો : $ m^2n, mn^2 $
સાદું રૂપ આપો :$(i) 2^4 \times 3^2$      $(ii) 3^2 \times 10^4$
નીચેના આકારો બલ્બની નીચે રાખતાં પડછાયા જઇ બર્ન રાખતા પડછાયાનો આકાર લખો :
નળાકાર પાઇપ
ગાણિતિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરી બીજગણિતીય પદાવલિઓ બનાવો : $x$ અને $y$ ની બાદબાકીના અડધા