Question
પ્રમાણિત સ્વરૂપમાં લખો : $26781345$

Answer

$2.6781345 \times 10^7$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમીકરણ બનાવો : ઈરફાને કહ્યું કે તેની પાસે પરમિત પાસેની લખોટીના $5$ ગણા કરતા $7$ લખોટી વધુ છે. ઈરફાન પાસે $37$ લખોટી છે$. ($પરમિત પાસેની લખોટીની સંખ્યા માટે $m$ ધારો $.)$
ગાણિતિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરી બીજગણિતીય પદાવલિઓ બનાવો : $ab$ માંથી $y$ બાદ કરો.
$P$ આગળ કાટખૂણો હોય તેવા $\triangle PQR$ ની લાંબામાં લાંબી બાજુ કઈ ?
ટકાને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો અને અપૂર્ણાંકમાં ફેરવી તેનું અતિસંશિપ્ત સ્વરૂપ લખો: $25\%$
શોધો. $\frac{6}{13} \div 7$
 
ગુણાકાર કરી મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો : $4 \times 6\frac{1}{3}$
ગુણાકાર કરો અને અતિસંક્ષીપ્ત સ્વરૂપમાં દર્શાવો. (જો શક્ય હોય તો) $\frac{4}{5} \times \frac{12}{7}$
આપેલી બહુપદીઓમાં કઈ એકપદી, કઈ દ્વિપદી અને કઈ ત્રિપદી છે તે લખો: $-5 x=...........$
એકપદી, દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકૃત કરો : $xy + yz + zx$
સાદું રૂપ આપી ઘાતાંક સ્વરૂપે જવાબ લખો : $p^4 \div q^4$