Question
પ્રમાણિત સ્વરૂપમાં લખો : $342.536$

Answer

$3.42536 \times 10^2$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પદાવલિ લખો: $p$ અને $q$ ના ગુણાકારના ત્રણ ગણામાં $2$ ઉમેરતાં$...........$
$0.03$ દશાંશ અપૂર્ણાંકોને ટકામાં ફેરવો.
નાના ચોરસની પરિમિતિ અને વર્તુળનો પરિઘ એ બેમાંથી કયું માપ મોટું છે ?

જો $x= 2$ હોય, તો નીચેની બહુપદીઓની કિંમતો શોધો : $3x^2+2x$
ગુણાકાર કરી મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો : $ 3\frac{1}{4}\times 6$
બે ત્રિકોણના કેટલાક ભાગના માપ આપેલા છે. એકરૂપતાની ખૂબાખૂ શરતના ઉપયોગથી ચકાસો કે ત્રિકોણો એકરૂપતા હોય, તો તેને સાંકેતિક સ્વરૂપમાં દર્શાવો : $\triangle DEF$ અને  $\triangle PQR$  માં ,
$( i ) \angle D = 60^\circ , \angle F = 80^\circ , DF = 6$ સેમી
$(ii) \angle Q = 60^\circ , \angle R = 80^\circ , QP = 6$ સેમી
શોધો : $3 \times \frac{1}{8}$
$x$ વાળાં પદો શોધો અને $x$ ના સહગુણક લખો : $13y^2 – 8yx$
ગુણાકાર કરી મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો : $5 \times 6\frac{3}{4}$
સજાતીય પદ સાથે ગોઠવી સાદું રૂપ આપો : $p - (p - q) - q - (q - p).$