Question
પ્રમાણિત સ્વરૂપમાં લખો : $39087. 8$

Answer

$3.90878 \times 10^4$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કાટખૂણે છેદતી રેખાનાં ઉદાહરણો તમારી આસપાસમાં શોધો .
બીજગણિતીય પદાવલિ બનાવો : $x$ અને $y$ ના ગુણાકારમાંથી $5$ બાદ કરતાં
ઊભા અરીસામાં અંગ્રેજી કૅપિટલ મૂળાક્ષરના કયા અક્ષરો પરાવર્તિત સંમિતિ ધરાવે છે?
વ્યાખ્યા લખો:આસન્નકોણઃ
સંમિતિની રેખાઓની સંખ્યા જણાવો : સમબાજુ ત્રિકોણ
આપેલી જોડ સજાતીય છે કે વિજાતીય પદોની છે તે કહો : $ m^2n, mn^2 $
નીચેની બાબતો પૂર્ણાંક સંખ્યાઓનો કયો ગુણધર્મ સ્પષ્ટ કરે છે તે લખો . $ 9 \times \frac{1}{9} = 1$
શોધો : $(\frac{19}{5}) + (\frac{-7}{5})$
સજાતીય પદ સાથે ગોઠવી સાદું રૂપ આપો : $p - (p - q) - q - (q - p).$
બે ત્રિકોણના કેટલાક ભાગના માપ આપેલા છે. એકરૂપતાની ખૂબાખૂ શરતના ઉપયોગથી ચકાસો કે ત્રિકોણો એકરૂપતા હોય, તો તેને સાંકેતિક સ્વરૂપમાં દર્શાવો : $\triangle DEF$ અને  $\triangle PQR$ માં, 
$( i ) \angle E = 80^\circ , \angle F = 30^\circ , EF = 5$ સેમી
$(ii) \angle P = 80^\circ , \angle R = 30^\circ , PQ = 5$ સેમી