Question
પ્રમાણિત સ્વરૂપમાં લખો : $3908.78$

Answer

$ 3.90878 \times 10^3 $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમીકરણ બનાવો : કુંટુંબમાં સૌથી વધુ આવક ધરાવનાર વ્યક્તિની આવક સૌથી ઓછી આવક ધરાવતા વ્યક્તિની આવક કરતાં બમણાથી રૂ.$1000$ વધારે છે. સૌથી વધુ આવક ધરાવનાર વ્યક્તિની આવક રૂ. $23000$ છે.
ગુણાકાર કરો અને અતિસંક્ષીપ્ત સ્વરૂપમાં દર્શાવો. (જો શક્ય હોય તો) $\frac{1}{3} \times \frac{15}{8}$
નીચેનાં ગાણિતિક વિધાન સમીકરણ સ્વરૂપે લખો:
$a$ માંથી $5$ બાદ કરતાં $2$ મળે છે.
આપેલી ઘટના ચોક્કસ બનશે , અશક્ય છે કે બની શકે પણ ચોક્કસ નહીં તે જણાવો : આવતી કાલે વરસાદ આવશે .
નીચે આપેલી સંમેય સંખ્યાઓને અતિસંક્ષિપ્ત સ્વરૂપે ફરીથી લખો : $(\frac{-8}{6})$
સંક્ષિપ્ત સ્વરૂપે લખો : $\frac{-105}{70}$
$243$ સંખ્યાને ઘાત સ્વરૂપે ઘાતાંક સંકેતનો ઉપયોગ કરીને લખો.
પદાવલિ લખો: $x$ માંથી $y$ બાદ કરી પરિણામના અડધમાંથી $5$ બાદ કરતાં$...........$
$x$ વાળાં પદો શોધો અને $x$ ના સહગુણક લખો : $5 + z + zx$
ગાણિતિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરી બીજગણિતીય પદાવલિઓ બનાવો : $mn$ ના ગુણાકારમાં $9$ ઉમેરતાં